StoryMirror - Read, Write, Share & Repeat- હળવાં હળવાં લોચન ખોલોZaverchand Meghani · 1 min read · 370 readsભમ્મરથી ભૂકમ્પોને ખેરજો હો જી.
દેવા ! પાંપણને સૂપડલે
સ્વામી ! પાંપણને સૂપડલે રે
સોજો ધરતીનાં કસ્તર ઝાટકી હો જી.Classics
- અસત્યો માંહેથીઆધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 194 reads'પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના' પ્રાર્થના.Others
- સહજાનંદ સ્વરૂપાDeepak Trivedi · 1 min read · 13K reads'ચરણકમળના દાસ અમે જી, અવધ ચરણરજરૂપા આવો, ઉઘડે ઉઘડે દ્વાર સફાળા, છલછલ થઇ ઘનરૂપા આવો.'Others
- સ્વામી વિવેકાનંદVanaliya Chetankumar · 1 min read · 352 reads'પરિષદમાં જવું છે હિંદુ ધર્મને આગળ લાવવો છે, દુનિયામાં ડંકો વગાડવો છે આ ધ્યેય છે ટુકનોધમાં.' સુંદર પ્રેરણાદાયી કાવ્યરચના.Classics
- સરવર કાંઠે શબરી બેઠીઆધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 214 reads'ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર નજરો ઘણી નાખી, ફળ-ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ' ભક્ત શબરીબાઈની ભક્તિનું ગીત.Others
- અમને દર્શન દો શંકર,આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 320 reads'સર્પદંશ ના લાગે તમને, અમને નિંદા તેમ અડે ના, વેરઝેર ના સ્પર્શે અમને, પ્રેમની સુધા કદી ખૂટે ના.' તત્વજ્ઞાનથી સભર ભક્તિમયરચના.Others
Loading…