StoryMirror - Read, Write, Share & Repeat- સમયની રફતારAlpa Vasa · 1 min read · 152 reads'તારા હોવાપણાની એક આદત પડી છે, તને શોધવા આંખ ચારેબાજુ ફર્યા કરે છે.' સમયની સાથે ચાલતી જીવનની ઘત્માલની સુંદર કવિતા.Romance
- લપાતી છુપાતીNikita Panchal · 1 min read · 464 reads'પહેલાં આનાકાની કરે રકજક કરે, તું પણ અમારા પર ઘણાં સિતમ કરે. નિગાહ માને કે ના માને આ મોહબ્બત, મહેબૂબ બની તું પ્રેમરજનીની શરુઆત કરે.' સુંદર હદયસ્પર્શી કવિતા.Romance
- કૃષ્ણરંગSwati Pavagadhi · 1 min read · 13.8K reads'શ્યામ તું, ઘનશ્યામ તું, ક્ષણ-ક્ષણ વાંસળીનો સૂર તું, ગીત તું, ગગન તું, જીવન નો આધાર ગીરધારી તું.' કણકણમાં વ્યાપ્ત ભગવાન.Inspirational
- તું દર્દ છે તો તુજ દવા દે..Prit Bhanushali · 1 min read · 13.1K readsથાકી ગયો છું, જિંદગી હું, શ્વાસોને તું બસ રજા દે.. સુંદર પ્રણયગીતRomance
- ઝાડનાં ઉપકારDrsatyam Barot · 1 min read · 13.2K reads'એના કણકણમાં અમૃત વરસો, એનાં આશિષ ફૂલ બની હરખો, એની મીઠી છાયા માતા બની, જનમો જનમોના તાપ હરો.' વૃક્ષો એ મૂંગા ઋષિ છે.Inspirational