StoryMirror - Read, Write, Share & Repeat- સબંધ આપણોMeena Mangarolia · 1 min read · 63 reads'હથેલીમાં વરસતી લાગણીનો, સબંધ આપણો, નયનકમલમાં વસતો નજરોનો, સબંધ આપણો.' સબંધની પરિભાષા સમજાવતી સુંદર કવિતા.Romance
- રેખાRajesh Hingu · 1 min read · 14.6K reads'ભાગ્યરેખાઓ હથેળીમાં નથી હોતી પ્રથમથી, કર્મ રૂપી અંકણી ચાલે પછી દોરાય રેખા.' નસીબ નહિ મહેનત માણસને આગળ લાવે છે.Inspirational
- હથેળીNamrata Amin · 1 min read · 6.4K reads'હાથની હથેળીની રેખાઓ વ્યક્તિનું નસીબ નક્કી નથી કરતી, કેમ કે નસીબ તો એમને પણ હોય છે, જેમને હાથ નથી હોતા.' સુંદર કાવ્ય.Others
- ના કરMedha Antani · 1 min read · 13.5K reads'એકની એક તું પૂછ્યા ના કર,વાત વીતેલને ઘૂંટ્યા ના કર, આ બધું છે લખેલ પહેલેથી, હસ્તરેખા અફર લૂછ્યા ના કર.' સુંદર ગઝલ.Others
- તમારી યાદ છે કાફીkusum kundaria · 1 min read · 13.9K reads'ન આવ્યા આંખમાં આંસુ, તમારી યાદ છે કાફી, ભલે એ વાત છે નોખી, વ્યથાએ લાજ રાખી છે.' જીવનની અધૂરી અપેક્ષાઓની દર્દભરી ગઝલ.Others
- ખુશ છુંBhavesh Bhatt · 1 min read · 14.5K reads'છે રણભૂમિનો યોદ્ધો, સગપણભૂમિ નો ક્યાં છે ? એણે હજી અસલની ક્યાં ચીરફાડ જોઈ ?' સબંધોમાં આવેલી કડવાહટની મીઠી ગઝલ.Others