Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#હયાતી
14 poems
અહીં કાળની વેદનાઓ છે કે આ સફર
Prahladbhai Prajapati · 1 min read · 13K reads
કાળની વેદનાઓ છે કે અશ્રુઓનાં એંધાણ સમયની, સૂચકતાએ પામ્યા હોત, તો, હયાતી આમ રડતી નહિ. ઢાંકેલા ભાત સમી આ સફરના સ્વાદ પહેલાંથી
Inspirational
"મિસરી-એક પતંગ"
પારમિતા મહેતા · 2 min read · 503 reads
અહીં કવિયત્રીએ જીવનના હીબકાં ભરતા કડવા સત્યને શબ્દરૂપી શસ્ત્રથી ઉજાગર કરવા માટે પતંગના અનુસંધાનનું સ્વરૂપ લીધું છે અને "મિસરી -એક પતંગ" કાવ્ય રચાયું છે
Inspirational
બા હતા ત્યારે
Shreyas Trivedi · 1 min read · 13K reads
'માણસે ધંધા-રોજગારની સાથે પોતાના સ્નેહીજનો માટે પણ સમય કાઢવો જોઈએ, કેમ કે એકવાર એમનો સાથ છૂટી ગયા પછી ફરી મળતો નથી.'
Inspirational
લાગે મને
kusum kundaria · 1 min read · 352 reads
'ના રાખતી મનમાં જરીયે કોઇ જો જીજીવિષા, આ જીંદગી પણ ડંખ ઝેરી મારતી લાગે મને.' જીવનના આટાપાટાની સુંદર માર્મિક કાવ્યરચના.
Others
સંબંધોની સાચવણ
Rahul Desai · 1 min read · 173 reads
'જ્યાં સુધી સબંધી જીવે છે તેને ચાહી લ્યો, પ્રેમ કરી લ્યો, એના ગયા પછી એ તમારી લાગણીઓ નહિ જોઈ શકે, પછી રોઈને શું ફાયદો.'
Inspirational
અંધકારનું આશ્વર્ય ચિન્હ
Bhavna Bhatt · 1 min read · 163 reads
'અંધકાર એટલે રાત્રી કાળી રાત પછી સોનેરી સવાર ઉગે છે એમજ પ્રેમ એટલે લાગણીઓ જ્યાં મિલન ને જુદાઈ છે અમાસની કાળી રાત પછી પૂનમનો અજવાસ રેલાય છે.' સુંદર કવિતા.
Others
Loading…
Next page →