English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#હરિફાઈ
8 poems
બુદ્ધિજીવી અને કુદરત
Vaishali Mehta · 1 min read · 227 reads
'લીલા આ કુદરતની એમ કંઈ કળાય ? સમય છે સૌથી બળવાન, એને હંફાવવાની લ્હાયમાં ફેંકાઈ જવાય ક્યાંય !' કોરોના કુદરતને જીતવાની ચેષ્ટ કરતાં માનવીના મુખ પર તમાચો.
Others
હાઈકુ
Bhavna Bhatt · 1 min read · 243 reads
'પડછાયામા ખોળિયું ને આત્માનો ક્યાં સંગાથ છે.' જીવનનું તત્વજ્ઞાન બતાવતા ગાગરમાં સાગર સમાન સુંદર મજાના હાઈકુ.
Others
સસલો અને કાચબો
Mehul Patel · 1 min read · 401 reads
'પળવારમાં પહોંચ્યો સસલો અડધી વાટ, સસલો જુએ, કાચબાએ તો હજુ કરી છે શરૂઆત ! સસલાને થયું, લાવ કરી લઉં આરામ થોડો, કાચબો તો છે ઘણો દૂર, મને એ પહોંચવાનો થોડો ?' સુંદર કવિતા રચના.
Children Stories
ઘટી છે
ચૈતન્ય જોષી · 1 min read · 4 reads
'સાવ પશુથીય નપાવટ લાગે પૈસાનો ગુલામ એ, સમાજમાં રહે છે તેમ છતાં સામાજિકતા ઘટી છે.' આજના સમયના બદલાયેલા માનવીની તાસીર.
Others
ગુજરાતી...
Bhavna Bhatt · 1 min read · 479 reads
'એક જ પરિવાર નો આ વિશાળ વડલો, અવનવુ શીખતા આપણે ગુજરાતી સ્ટોરી મિરરના' સ્ટોરીમિરર પરિવારની લાગણીસભર સુંદર રચના.
Others
હરિફાઈ
Hasmukh Rathod · 1 min read · 3.5K reads
'અનિતિ મલકાય એના ભાવ ગયા વધી, વેચાય બેફામ એમાં હરીફાઈ ગઈ વધી.' આજની દોડધામભરી દુનિયાની વાસ્તવિકતા રાજુ કરતી કવિતા.
Others
Loading…
Next page →