StoryMirror - Read, Write, Share & Repeat- યાર.ચૈતન્ય જોષી · 1 min read · 124 reads'મહેનતને બુદ્ધિ બંને જરુરી છે જગતમાં, તોય પ્રારબ્ધ પોત વળી પ્રગટાવ્યા કરે યાર !' માર્મિક સુંદર કવિતા.Inspirational
- હોવી જોઇએRIYAZ MIR 'AJVAS' · 1 min read · 11.8K reads'પડકાર આવે પળે- પળ જીવનમાં, એણે જિરવવાની ઇચ્છાઓ તત્પર હોવી જોઇએ.' જીવન ડગલે ને પગેલે એક પડકાર હોય છે, માનવીએ હિંમતથી તેનો સામનો કરતાં રહેવું જોઈએ.Inspirational
- થનગનતું યૌવનSheetal Bhatiya · 1 min read · 122 reads'મનન, ચિંતન કરીને જીવનદિશાનું કરે સંશોધન, વિસર્જન થાય જ્યાંથી કરી લે,
નવું સર્જન એવું મનોમંથન !' સુંદર પ્રેરણાદાયી કવિતાInspirational
- ધ્વાર્કેશની અદાલતMiloni Hingu · 1 min read · 270 reads'એમનેમ કંઇ નથી આવતી ભરતી, મિલી કિનારે ફિણ બની આવવાની ખમીર પણ જોઇએ.' જીવનમાં જેને ઈશ્વર પર ભરોસો છે તેની સઘળી ચિંતા પછી ઈશ્વરજ કરે છે.Inspirational
- આત્મવિશ્વાસનું કમાડMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 39 reads'ભૂલી જા ભૂતકાળને, પામવા તારા ધ્યેયને, મહેનત કર. સફળતા મેળવવા, તારા સૂતેલા ઝૂનુંનને જગાડ.' પ્રેરણાદાયી સુંદર માર્મિક કવિતા રચના.Inspirational