Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
#OLDCLASSIC
573 poems
પુત્રીપ્રયાણ
Damodar Botadkar · 2 min read · 6.6K reads
'ખરે ! જન્મી ત્યાંથી સહન કરવાનું સમજતી, અમારા આઘાતો સહન કરવા તત્પર હતી; અને ત્યાંએ તારે સહન કરવું અંતર થકી.' બોટાદકરની રચના.
Classics
ઇશ્વર
Akha Chhapa · 1 min read · 178 reads
મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્નમાંની રાખ; સોનામખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય.
Classics
કવિ
Akha Chhapa · 1 min read · 180 reads
કવિએ શક્ય જણાવા કાજ, ગાજે જેમ રોહણીનો ગાજ; વૃષ્ટિ થવાને નવ ગડગડે, સામો અવધ્યોથો પાછો પડે...
Classics
ગણતરી
Akha Chhapa · 1 min read · 257 reads
તું જાને જીવતો મરી, પછી દેણું લેણું રેશે ઠરી; તાણ્યો જીવ અખા ગયો ટળી, હવે શાંશો વાણો રેશે મળી.
Classics
પંચ
Akha Chhapa · 1 min read · 64 reads
કવિવર અખાના ગુઢજ્ઞાનથી ભર્યા છાપ્પનો રસાસ્વાદ.
Classics
પાછી પાની ન કરવી
Narmad Gujarati · 1 min read · 249 reads
ડગલું ભર્યું કે ના હથવું ના હથવું; વેણ કહાડ્યું કે ના લટવૂં. ટેક. સમજીને તો પગલૂં મૂકવું, મૂકીના બ્હીવું; જવાય જો નહિં આગળ...
Classics
Loading…
Next page →