by Kamlesh Ji ✓ · 27 Jul 2018
પરસેવે નાહીને ઉજળી થયેલી, એવી જાત તે કદી ભાળી છે. મારે તો ઘરે રોજ હોળી છે, તેમ છતાં ઉજવું કે જાણે દિવાળી છે.
Loading comments…
Loading comments…