by Neha Purohit ✓ · 23 Apr 2018
વૃક્ષ આપોઆપ કોળી જાય જો - ડાળને ટહૂંકો બતાવી જોઇએ ! જીવ એનો પણ ચૂંથાશે આપણે, આગને પાણી બતાવી જોઇએ.
Loading comments…
Loading comments…