by Miloni Hingu ✓ · 8 Mar 2020
'શુષ્ક સંબંધોમાં સતત સ્નેહરૂપી, ભિંજાશ સિંચાવાની; સ્વ પ્રાથમિકતા એળે રાખી, અન્યને આનંદિત કરવાની.' જીવનમાં સબંધો બાંધવા સહેલા છે પણ નિભાવવા અઘરા છે.
Loading comments…
Loading comments…