by Drsatyam Barot ✓ · 14 Mar 2018
કૂહૂ... કૂહૂ... ગાતીએ ડાળીને જો, કોયલથી ટહુકા બે માંગીને જો. આંબાની જેમ તું મ્હોરીને જો, બુલબુલની જેમ થોડું બોલીને જો.
Loading comments…
Loading comments…