by Dilip Ghaswala ✓ · 10 Jul 2018
આમ પણ કયાં દૂર છે તું મારાથી ? જાય ને આવે છે શ્વાસોશ્વાસમાં. દૂર કોઈ એક પરદો સળવળે; કેટલી વાતો ખુલી છે વાતમાં ?
Loading comments…
Comments
Loading comments…