by Sheetal Harvara ✓ · 23 Dec 2019
'સમાજના ખોટા નિયમો બદલાશે, જ્યારે આંસુ અંગારા બનશે.' જયારે દીકરીઓની અન્યાય સહન કરવાની હદ આવી જશે ત્યારે સમાજના ખોટા રીવાજો સામે એક જુવાળ ઉઠશે.
Loading comments…
Loading comments…