by Nisha Shah ✓ · 23 Jun 2019
'માનવી પોતેજ પોતાનો દુશ્મન અને માનવી પોતેજ પોતાનો મિત્ર છે. જે પોતાની જાતને મિત્ર બનાવે તે જગને મિત્ર બનાવે છે, જે પોતાનો દુશ્મન બને તે જગતનો પણ દુશ્મન બની જાય છે.'
Loading comments…
Loading comments…