પકડી આંગળી ભાગતી જાય
ગુનગુન કરતી ગાતી જાય,
વાતુડી સંગ ચાલતી જાય
'પ્લીઝ' કહી મલકતી જાય,
આંખો એમ જ હસતી જાય
તરંગમાં આર્યા રમતી જાય.
પકડી આંગળી ભાગતી જાય
ગુનગુન કરતી ગાતી જાય,
વાતુડી સંગ ચાલતી જાય
'પ્લીઝ' કહી મલકતી જાય,
આંખો એમ જ હસતી જાય
તરંગમાં આર્યા રમતી જાય.
Loading comments…