120Log inSign up
Poem · Fantasy

આવ જલ્દી

by samir pancholi Official ✓ · 24 Apr 2023

398Reads
0Likes
1Min read

'કેવો લાગતો હશે તું અસલમાં, જોવો તેને બસ એક જ વાર છે, મેં તો નીરખ્યા છે મા-બાપ મારા, કોણ કહે છે તું નિરાકાર છે ? જોજે સાચવજે અહીં માનવથી, આ તો તનેય વેચી ખાનાર છે.'

Loading comments…

આવ જલ્દી · StoryMirror