by Sapana Vijapura ✓ · 1 Mar 2018
તે કહેલી વાત સાચી તો નથી પણ; કાનમાં એ ઝ્હેર ભરતાં આવડી ગ્યું. સાપ જેવી આ ત્વચા છે તો સુંવાળી, ચામડીના મેલ અડતાં આવડી ગ્યું.
Loading comments…
Loading comments…