by Ramesh Patel (Aakashdeep) ✓ · 21 Mar 2022
'ચકી રાણી હળવે હળવે, ભાષા તારી શીખું, આપને મને એક મજાનું તારું નાનું પીછું, તારી સંગાથે રમવું ગમે, ગમતી કાલી વાત, હાલ ને ભેગા રમીએ રંગે, કરીએ મનની વાત.' સુંદર મજાનું બાળગીત.
Loading comments…
Loading comments…