by આધ્યાત્મિક ભજન પ્રાર્થના ✓ · 9 Apr 2018
સરિતા સાગર વિના વહે કયાં શિખા તજી કયાં દીપ, પરિમલ છોડી પુષ્પ જાય કયાં તોડી ન શકે પ્રીત; મેઘબિંદુ મેઘ વિના ન ટકે સઘળે એવી રીત.
Loading comments…
Loading comments…