by Raj Nakum ( ઘાયલ ) ✓ · 28 May 2018
દીવાનગી અલગ છે, ચાહત અલગ છે, મારા પ્રેમની કઈક વાત જ અલગ છે... ખ્યાલ અલગ છે, વિચાર અલગ છે, તારી યાદ આવે ને એ રાત અલગ છે...
Loading comments…
Loading comments…