by Mukesh Joshi Zakal ✓ · 15 May 2020
'બનાસ, રૂપેણ,સરસ્વતીના ઉત્તરે ગુણ ગવાય, મહિસાગરને સાબરમતી તો દરિયા સમ લહેરાય; મા રેવાનાં મીઠાં નીર તો પ્હોંચે છે દિનરાત, સો લાખનમાં એક અમારી ગૂર્જર ભૂમિ માત.' જાય ગરવી ગુજરાત.
Loading comments…
Comments
Loading comments…