120Log inSign up
Poem · Drama

અનમોલ પ્રેમ

by Dhanjibhai gadhiya "murali" ✓ · 30 Jun 2025

24Reads
0Likes
1Min read

તારી વાટ જોવા માટે મન અધિરૂં બની જાય છે, <br>તારો ચહેરો જોવા માટે હ્રદય તડપવા લાગે છે. <br><br>&nbsp;તને આવતી જોઈને મન મયૂર થનગની જાય છે, <br>તારી પાયલનો નાદ પ્રેમની તરસ વધારી જાય છે.

Loading comments…

અનમોલ પ્રેમ · StoryMirror