હવે તો નથી વરસવું,
વરસાદની જેમ ઘણા વખત,
બસ થવું જ છે, વીજળી
એક પલકારા માં જ,
પોતાની અનુભૂતિ કરાવી છે..!
Loading comments…
Loading comments…