by Gordhanbhai Vegad (પરમ પાગલ) ✓ · 2 Jul 2018
અરમાનો સ્વપ્નો અને આરઝુઓ પછી ભીતર ભીતર અથડાય છે પેલા જળ ઝાંઝવાના જોયા પછી જ એક રણ અપેક્ષાઓનું રચાય છે
Loading comments…
Loading comments…