120Log inSign up
Poem · Crime

અસ્તિત્વનું કારણ

by Mrugtrushna Tarang ✓ · 10 Mar 2022

680Reads
21Likes
2Min read

'પ્રાયશ્ચિત તને માફ ન કરી શકવાનું કરું કે રોઉં, કિસ્મત મારી તેં લખી કે તારા ધણીએ, એ જોઉં, ન ધરી ખોળે જેણે, એને, તુજ થકી જ ઓળખું, ન સ્વીકારી શક્યો અંશ એનો, એને શાને વંદું.' સુંદર માર્મિક કવિતા રચના.

Loading comments…

અસ્તિત્વનું કારણ · StoryMirror