by આધ્યાત્મિક ભજન પ્રાર્થના ✓ · 26 Apr 2018
અવસર અનુપમ આવો રે, કોઇ લાભ લઈ લે મોટો. તન તુંબીને અંતર તારે, ભરમ તજી દઇ ખોટો, રાત દિવસ જે ગાય તુંહિ તુંહિ, તેને રહે ન તોટો..
Loading comments…
Loading comments…