by Bhanuben Prajapati ✓ · 11 Mar 2022
'રોજ નિશાળે જાવું ગમે, દોસ્તો સાથે ભણવું ગમે, નિશાળ મને વ્હાલી લાગે, દોસ્તો મને પ્યારા લાગે. કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો.'બાળકની કાલી-ઘેલી ભાષાની સુંદર કવિતા.
Loading comments…
Comments
Loading comments…