by Mehul Anjaria ✓ · 17 Jul 2020
'વધતી ઉંમરની સાથે મોટો થઈશ, આવશે અણગમતું ઘડપણ, બાળકના બાળકને જોઈને, રોજ્જે શોધીશ, તેમાં હું મારું બાળપણ.' નાના હોઈએ ત્યારે જલ્દી મોટા થવાની તડપ હોય, પણ મોટા થયા પછી બાળપણ સાંભરે.
Loading comments…
Loading comments…