by VARSHA PRAJAPATI ✓ · 13 Apr 2021
'વાતો બધાની સાંભળી બાપા હવે બોલ્યા જુઓ, "શાને કરો છો યાદ ને શાના જપો છો જાપ સૌ ? સંસારનો છે આ નિયમ રટજો સદા એ પ્રેમથી, ગાતા અહીં ગુણગાન જો સ્વજન ગુમાવ્યા બાદ સૌ.'
Loading comments…
Comments
Loading comments…