by Pooja Patel ✓ · 14 May 2022
'હવે તો ઘરની સાથે ઓફિસની જવાબદારી; નિષ્ઠાપૂર્વક પૂર્ણ થાય છે, જીંદગી લાગે પ્યારી. આવજાવની મગજમારીમાંથી મલી ગયો છુટકારો, મુલાકાત કમ્પ્યુટ માં થવા માંડી, મલ્યો મને હાશકારો.'
Loading comments…
Comments
Loading comments…