by Baal Sahitya Gujarati ✓ · 7 Mar 2018
બેની મેડીએ રમે, બેની માડીને ગમે, બેની ફળીયે રમે, બેની ફઈને ગમે, બેની મેદાને રમે, બેની ભાઈને ગમે.
Loading comments…
Loading comments…