by ચૈતન્ય જોષી ✓ · 17 Jun 2019
'સફળતા જીવનની હસ્તરેખામાં નથી હોતી, ને ચણેલી ઈમારત તેના નકશામાં નથી હોતી.' કઠોર પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે, ભાગ્ય નહિ.
Loading comments…
Comments
Loading comments…