પકવાન થયાં આજ સુના
કેવી આવી ભાઈબીજ આજ !
ભઈલો આવે પકવાન જમાડું
ભાભીજી સંગ નડ્યો કોરોના કાળ
આશ રહી અધૂરી.
Loading comments…
Loading comments…