by Vrajlal Sapovadia ✓ · 12 Oct 2020
'નથી ઊગવું જેને બહાનું માટીનું બતાવે, ઉગનાર પથ્થર વચ્ચે નીકળી જતાવે.' અસ્થિર કદમવાળાને રસ્તો જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
Loading comments…
Loading comments…