by Nanalal Kavi ✓ · 1 Aug 2018
એક આંબો મ્હોરે મ્હોરે આંગણે રે લોલ : ઘેરગમ્ભીર ત્હેની ઘટા ઢળી રે લોલ : બ્હેનાં! આવો રસાળ એની છાંયડી રે લોલ.
Loading comments…
Loading comments…