by Rupal Sanghavi "ઋજુ" ✓ · 10 May 2022
'આયખું આખું એકમેકને સોંપ્યું હાથો હાથ, ભિતર કોઈ ડર હીંચકોલે મધદરિયે ખડું જહાજ. ના પડશે સાથે ભીંત ને કરો ચિંતા દિવસ રાત, અખંડ રાખજો સથવારો ઈશ જતી વેળાનો સાથ.' સુંદર માર્મિક કવિતા રચના.
Loading comments…
Loading comments…