120Log inSign up
by Jagruti rathod "krushna"ભયાનક રાત
Details

 બિહમણી એ,

 રાત અંધારી કાળી !

 બોલે તમરા,

 કરે શિયાળ લાળી !

 સ્મશાનવત,

 શાંતિ ચીરતો રવ !

 કફન ઓઢી

 સૂતું મડદુ જાગે,

 કોઈ સાંભળે મને !


અધૂરી આશે

છોડી ગયા સંસાર !

ભટકે આત્મા

પુરી કરે કો આશ !

શિયાળ સુણે

વાણી ભેદી અજાણ !

રાત અંધારી,

ડરામણી દીસે એ,

ભયાનકતા ભાસે !

Loading comments…