ટાલ
શિશુને ગમે
'નાતાલ', યૌવનને
ગમે છે તાલ,
મને ગમે છે મારી
"ટાલ", હાથ ફેરવી
કરું છું એને વ્હાલ !
Loading comments…
Loading comments…