ભાવના
સરિતા હતી
'ભાવના', વહી ગયા !
ખતરનાક--
ના સમજી શક્યો હું,
ના સમજાવી શક્યો,
શબ્દો જ ડૂબી ગયાં !
Loading comments…
Comments
Loading comments…