ચાલતો રહ્યો નિરંતર,
પરંતુ મંઝિલ આવી નહિ પથમાં,
તડપતો જેના માટે દિન-રાત,
અમસ્તા આવી ગઈ તે હાથમાં.
Loading comments…
Loading comments…