by Deepa rajpara ✓ · 24 Feb 2022
એક એક ચૂસકી પર દુનિયા દિવાની છે, તન-મન નશીલી સુરાવલી સૂફીયાની છે, અવર્ણનીય આ લહેજત ચાની છે ! શું કહું ! તલબ એની અજબ મસ્તાની છે, 'દીપાવલી'ને ચા સંગ યારી પુરાની છે, અવર્ણનીય આ લહેજત ચા ની છે !'
Loading comments…
Loading comments…