by Gunvant Upadhyay ✓ · 29 Mar 2018
શબ્દો પોતીકી મિલકત ક્યાં મારો-મારો જપતા; પરાપૂર્વથી શબ્દો આવે ઝરણાં માફક રમતા સેંજળ પીવા થોડાં ઝૂકો ! ગઈ વીતી એ વાતો મૂકો !
Loading comments…
Loading comments…