by Alpa Vasa ✓ · 9 May 2018
જવાબોની આશા નહીં રાખવી જ્યાં; સવાલો જ છે આમ હકદાર કેવા! સબંધો ગયા, લાગણીઓ સુકાણી, થયું જ્યાં મરણ, ત્યાં કરજદાર કેવા!
Loading comments…
Loading comments…