by Chetan Gondaliya ✓ · 24 Jun 2019
સુખ અને દુખ, પામવું અને ગુમાવવું એ તો જીવનની રીત છે, માટે ગયેલાનો શોક છોડી હમેશા આનંદમાં રહેવું જોઈએ, જેમ વૃક્ષો પાનખરમાં ખરેલા પાંદડાઓનો શોક નથી કરતુ.'
Loading comments…
Loading comments…