by Ramesh Bhatt ✓ · 11 Jul 2018
દાવ રમતો જાઊં છું, હાર ખમતો જાઊં છું. ભલે ના પાડે જગત, મને ગમતો જાઊં છું. હું નથી વાદળ છતાં, વરસી ઝમતો જાઊં છું.
Loading comments…
Loading comments…