by 'Sagar' Ramolia ✓ · 5 Oct 2021
'માનવની જિંદગી થવા લાગી ડુપ્લીકેટ, પરદુઃખ જોઈ વેદના જાગી ડુપ્લીકેટ, દાઢી છોલાણી આજે દાઢી કરવા બેસતાં, પછી ખબર પડી બ્લેડ વાગી ડુપ્લીકેટ.' માર્મિક કવિતા.
Loading comments…
Loading comments…