by Bhavna Bhatt ✓ · 26 Dec 2021
'ભાવના રંગેચંગે નાતાલ ઉજવીએ જુઓ, બાઈબલનો સાર જીવનમાં ઉતારીએ જુઓ. આવ્યા દેવદૂત બનીને માનવ રૂપે જુઓ, માનવનો ઉદ્ધાર કર્યો ક્રોસ ઉપર જીવ ગુમાવ્યો જુઓ.'
Loading comments…
Loading comments…