by મણિલાલ શ્રીમાળી 'મિલન' ✓ · 16 Dec 2019
'જંગલ, ગૂફા ને પહાડો બનાવ્યા, સજાવ્યા ધરતીને આસમાન, સંસાર ત્યાગી ઋષિમુનિઓ જયાં, ઈશ્વર પામવા ધરતાં ધ્યાન.' આ દુનિયા પરમકૃપાળુ પરમાત્માનું સુંદર સર્જન.
Loading comments…
Loading comments…