by Payal Unadkat ✓ · 20 Mar 2022
'ઉદાસી, વેદના, અવસાદ માની ભાગ જીવનનો, ગુલાલી પળ મળી છે તો સજાવી લ્યો ધુળેટીને. સતત સીધી સમાંતર ચાલતી જીવનની ગાડીને, ઘડીભર ઝૂમવા થોભી હસાવી લ્યો ધુળેટીને.' ધૂળેટી નિમિતે પ્રેરણાદાયી કવિતા.
Loading comments…
Loading comments…