by Ramesh Parekh ✓ · 5 Jan 2018
મારા વગડાઉ હાથ ફંફોસે ફૂલ અને આંગળીઓ વીંધાતી શૂળમાં દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં
Loading comments…
Comments
Loading comments…